Ghadiya Parivar is a community tree for family. where you get info of ghadiya family.
It is a Digital Directory with Business Details of Ghadiya Members and their relative tree for above said Ghadiya Community.
આ એપ માં એક વધુ ઉમેરવા જેવું છે . બ્લડ ગ્રૂપ ના ઓપશન માં જેમને ખબર જ ના હોય બ્લડ ગ્રૂપ તેમના માટે ભી કંઇક ઓપ્શન મૂકી શકાય છે જેનાથી માહિતી ભરીને ફોર્મ આગળ વધે અત્યારે ફરજિયાત લખવું જ પડે તેવું છે જેમના લીધે ઘણા લોકો તેવા હસે જેમને ખબર જ નહિ હોય બ્લડ ગ્રૂપ ની ને જોડાવું હસે તો ફોર્મ ભરી નહી સકે . આભાર 🙏🙏