Shree Rajgor News RBYC icon

Shree Rajgor News RBYC

2.0.9 for Android
3.0 | 10,000+ Installazioni

XpertTeam

Descrizione di Shree Rajgor News RBYC

આ એપ્લિકેશન દ્વારા આપણે
સમાજ ના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકી અને જ્ઞાતિ સમાચાર દરેક વ્યક્તિ પાસે સમયસર પહોંચે એવી કૌશિષ અમારી રહેશે આ એપ્લિકેશન માં આવરી લેવાયેલ મુદ્દા
જરનલ સમાચાર
આમાં જ્ઞાતિમાં થતા ફંકશમ ,સરસ્વતી સન્માન ,એવોર્ડ ફંકશન , અથવા જેતે ગામ કે શહેર માં આપણી જ્ઞાતિ ને લગતા સમાચાર મૂકી શકાશે
અવશાન નોઘ
આમાં આપણી જ્ઞાતિના દુઃખદ સમાચાર મૂકી શકાશે જેથી જ્ઞાતિ ને દુઃખદ ઘટનાની જાણ ઝડપ થાય
અભિનંદન
આપણી જ્ઞાતિ કોઈ પણ
વ્યક્તિને તેની સફરતા કે તેને મેરવેલ
સિંઘી બદલ આપી શકાશે આ કુટુંબી અથવા બીજી કોઈ પણ વ્યક્તિ પોતાના નામ થી તેને અભિનંદન આપી શકશે
પરિચય
આપણી જ્ઞાતિના લગ્ન ઇચ્છુક યુવક/યુવતીનો બધી વિગત
સાથેનો બાયોડેટા મૂકી શકાશે આમાં ફોટો પણ મૂકી શકાશે પણ તે ઉમેદવાર ની ઈચ્છા ઉપર આધારિત હશે જો તે હા પાડે તોજ ડિસ્પ્લે
થશે આમાં મુકેલ માહિતી સમગ્ર જ્ઞાતિ પાસે જશે તેને લીધે આપણને વ્યવહારિક બાબત માં પડતી તકલીફ ઘણે અંશે ઓછી કરી શકાશે
જાહેરાત
આમાં જ્ઞાતિમાં
બીઝનેસ
સાથે જોડાયેલ વ્યક્તિ પોતાના બિઝનેસ ની સંપૂર્ણ વિગત સાથે ની માહિતી
આપી શકશે જેથી તેમનો બિઝનેસ માં વધારો થાય અને જ્ઞાતિ નો પૈસો જ્ઞાતિ ના વ્યક્તિ પાસે જાય
નોકરી અને સામાન્ય જ્ઞાન
આમાં સરકારી નોકરી,,પ્રાઇવેટ સેક્ટર માં
નોકરી ,તથા આપણી જ્ઞાતિ માં કોઈ
નોકરી આપી શકે
તેમ હોય
તો તેના સમાચાર આપી શકાશે
, આમાં કોઈ વ્યક્તિ પોતાને નોકરી જોઈતી હોય
તે પણ
પોતાની માહિતી
મૂકી શકશે તથા સામાન્ય જ્ઞાનને લગતી માહિતી મૂકી શકાશે.
આ એપ્લિકેશન રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા સમાજ ની સેવા માટે ચાલુ કરવા માં આવેલ છે
આ એપ્લિકેશન સમાજ ના દરેક વ્યક્તિ પોતાના ગામ કે શહેર કે જ્ઞાતિ ના ન્યૂઝ મૂકી શકશે
આ એપ્લિકેશન માં ન્યૂઝ મુકવા માટે કોન્ટેક્ટ
માં આપેલ
02 માંથી કોઈ પણ નામ
ઉપર ફોન કરી અથવા તેમાં આપેલ મોબાઈલ નંબર ઉપર આપની પાસે
રહેલ સમાચાર whatsapp કરવા ના
રહેશે અથવા બીજા
ગામ દીઠ
બીજા કોન્ટેક્ટ ની વિગત હશે તે ના ઉપર સંમ્પર્ક કરી તમારા ન્યૂઝ આપી શકશો
આ ન્યૂઝ એપ્લિકેશન માં જે કોઈ વ્યક્તિ
પોતાના ગામ કે શહેર વતી મેમ્બર બનવા માંગતા હોય તે
આ એપ્લિકેશન માં આપેલ નંબર ઉપર સંમ્પર્ક કરે
મેમ્બેરો કરવા ના
કાર્ય : જે વ્યક્તિ મેમ્બર બનશે તેને એક ID અને PASSWORD આપવામાં આવશે જેના થી તે પોતાનાં જેતે ગામ કે શહેર ના ન્યૂઝ પોતાની રીતે
આ એપ્લિકેશન માં અપલોડ કરી શકશે।

Cosa c'è di nuovo con Shree Rajgor News RBYC 2.0.9

1. Search News
2. Improved User Interface
3. App Size Reduced
4. App Speed Optimized
5. Bug Fixes and Performance Improvement

Informazione

  • Categoria:
    Notizie e riviste
  • Versione corrente:
    2.0.9
  • Aggiornata:
    2017-01-29
  • Dimensioni:
    2.1MB
  • È necessario Android:
    Android 4.0.3 or later
  • Sviluppatore:
    XpertTeam
  • ID:
    com.xpertteam.shreerajgornews
  • Shree Rajgor News RBYC
    Shree Rajgor News 1.1
    1.6MB
    2016-08-26
    APK
    Picture